🔥 ट्रेंडिंग સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનને ભરૂચમાં... साइबर‑आतंकवाद जांच में महाराष्ट्र और ग... अनुराज चहल का ज़ी टीवी के ‘तू ही रे दि... रोहित शर्मा का सितंबर में टेलीविज़न डे... क्रिकेट स्टार रोहित शर्मा ने टेलीविजन... यश की फ़िल्म 'टॉक्सिक' ने सोमवार को 94...
01 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહીસાગર જિલ્લામાં જુના રાબડીયા ગામમાં DY કલેકટર H.T. મકવાણાનું સન્માન

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 29 अग. 2026, 09:32 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં જુના રાબડીયા ગામમાં DY કલેકટર H.T. મકવાણા સાહેબને સન્માનિત કરવામાં આવ્યા.

મહીસાગર જિલ્લામાં શ્રી DY કલેકટર H.T. મકવાણા સાહેબનું સન્માન કાર્યક્રમ શ્રી ગણપતસિંહ ચાવડા તથા તેમની ટીમ દ્વારા ગુલદસ્ત અર્પણ કરી અને સન્માન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ બારીયા, કોઠંબાના તાલુકા ઉપપ્રમુખશ્રી ભીમ શ્રી એસ બારીયા, રાબડીયા પણ આશ્વાસન આપ્યું હતું
📲Get App