🔥 TRENDING Congress alleges 65.3% specialist doct... બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થ... બાપુનગરમાં લારી ડ્રાઇવરો અને મહિલાઓ વચ... ರೈತರ ಸಾಲಮನ್ನಾ, ಕೃಷಿ ಕಲ್ಯಾಣ ಪ್ರಾಧಿಕಾರ ರ... ખેડબ્રહ્મા વડાલી હાઈવે પર શ્યામનગર ગામ... दमोह मेला: तलवार, खुकरी की बिक्री पर प...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કલેક્ટર કચેરી,હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા ના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA) ની બેઠકમાં

કલેક્ટર કચેરી,હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા ના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA) ની બેઠકમાં

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 04:45 PM 👁 157
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કલેક્ટર કચેરી,હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા ના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA) ની બેઠકમાં ઉપસ્થિત રહી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.

બેઠક દરમિયાન જિલ્લાના વિકાસલક્ષી કાર્યો,જનહિતના પ્રશ્નો તથા યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે વિસ્તૃત ચર્ચા કરી વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા,ઇડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી.પટેલ,નગરપાલિકા પ્રમુખશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ,ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર,પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App