🔥 TRENDING ગૌ સન્માન આહ્વાન અભિયાન શરૂ, ગામમાં પ્... ભારુચમાં મુખ્ય માર્ગ પર રોડ કામ શરૂ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપ... સાબરકાંઠા યુવા મોરચાની બૃહદ જિલ્લા બેઠ... વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, વિજય સુવાળા... સાતકુંડા ખાતે પોલીસ અને પ્રજાનો મહા સ્...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

dharm

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 21 Sep 2026, 06:40 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

dharm

દેવગઢ બારિયા નગરમાં આવેલ સુથારવાઠા માં ગણપતિ દાદા નું ભવ્ય આગમન થયેલ હતું. સુથાર વાડા ના ગણપતિ એ નગરમાં રાજા ના મહેલ માં ગણપતિ બાપ્પા રહેતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.આ જગાએ દર વર્ષ ની જેમ યજ્ઞ કરવામાં આવે છે. કાર્યકરો ઉત્સાહ થી બાપા ને લાડ લડાવે છે.
📲Get App