Sports
હિંમતનગરમાં DGP કપ-2026 સાયકલિંગ સ્પર્ધા: મહેશ વાઘેલા અને દિપાલી ધોળકિયા બન્યા ચેમ્પિયન..
હિંમતનગરમાં DGP કપ-2026 અંતર્ગત આયોજિત સાયકલિંગ સ્પર્ધામાં અમદાવાદના મહેશ વાઘેલાએ પુરુષ વિભાગમાં અને ગાંધીનગર રેંજની દિપાલી ધોળકિયાએ મહિલા વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો..
સાબરકાંઠાના-:
હિંમતનગરમાં DGP કપ-2026 અંતર્ગત એક રોમાંચક સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં અમદાવાદના મહેશ વાઘેલાએ પુરુષ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. તેમની ઉત્કૃષ્ટ કામગીરીએ સૌનું ધ્યાન ખેંચ્યું.મહિલા વિભાગમાં ગાંધીનગર રેંજની દિપાલી ધોળકિયા વિજેતા જાહેર થયા. તેમણે પણ પોતાની ફિટનેસ અને સ્પર્ધાત્મક ભાવનાનું પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું.આ સ્પર્ધામાં અનેક પોલીસ જવાનોએ ભાગ લીધો હતો..
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ જવાનોમાં ફિટનેસ અને સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો.ઉત્સાહભેર યોજાયેલી આ સ્પર્ધામાં પોલીસ જવાનોએ પોતાની શારીરિક ક્ષમતા અને માનસિક દ્રઢતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.સ્પર્ધકોએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.