🔥 ट्रेंडिंग કચ્છમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની... पुलिस अधीक्षक शहडोल डॉ. संजय कुमार अग्... રાજકોટ-જામનગર હાઈવે તરઘડી નજીક દોડતી ક... સુરતના ગોડાદરામાં નકલી નોટોનું નેટવર્ક... કચ્છ જિલ્લા પંચાયતમાં હવે સોમ-ગુરુવારે... જૂનાગઢમાં નકલી પત્રકારોનો તોડકાંડ
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

સાબરકાંઠામાં-: DGP કપ 2026 સાયક્લિંગ સ્પર્ધા યોજાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 30 सित. 2026, 12:06 PM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં DGP કપ 2026 અંતર્ગત એથ્લેટિક્સ અને સાયક્લિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષો માટે 40 કિમી અને મહિલાઓ માટે 30 કિમી સાયક્લિંગ રેસ યોજાઈ..

સાબરકાંઠામાં-:
DGP કપ 2026 અંતર્ગત રમતગમતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.આ સ્પર્ધાઓની શ્રેણીમાં આજરોજ એથ્લેટિક્સ અને સાયક્લિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ કરીને સાયક્લિંગ સ્પર્ધામાં પુરુષો માટે 40 કિલોમીટર અને મહિલાઓ માટે 30 કિલોમીટરની રેસ યોજાઈ હતી.આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ખેલાડીઓએ પોતાની શારીરિક ક્ષમતા અને દ્રઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું.DGP કપ 2026 નો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવવાનો અને તેમને પ્રોત્સાહન આપવાનો છે..

આ પ્રકારના આયોજનો ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડે છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપે છે.સ્પર્ધાના પરિણામો અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📲Get App