राजनीति
અમદાવાદ ફાયર વિભાગમાં હડકંપ: DFO સ્વસ્તિક જાડેજાને શો-કોઝ નોટિસ, 24 કલાકમાં ખુલાસો માંગ્યો
અમદાવાદ ફાયર વિભાગમાં હડકંપ મચી ગયો છે. DFO સ્વસ્તિક જાડેજાને સરકારી ગાડીના ઉપયોગ અને ઉપરી અધિકારી સાથેના વિવાદ મામલે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદ ફાયર વિભાગમાં હડકંપ મચી ગયો છે. વિભાગના ડિપ્યુટી ફાયર ઓફિસર (DFO) સ્વસ્તિક જાડેજાને સરકારી ગાડીના ઉપયોગ અને ઉપરી અધિકારી સાથેના વિવાદ મામલે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
આ મામલે વિભાગ દ્વારા DFO સ્વસ્તિક જાડેજાને 24 કલાકના અંદર પોતાનો ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટિસ બાદ વિભાગમાં ઉત્તેજના જોવા મળી રહી છે.
હવે જોવાનું રહ્યું છે કે DFO સ્વસ્તિક જાડેજા આ શો-કોઝ નોટિસ પર કેવો જવાબ આપશે અને તેના પછી વિભાગ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે.