🔥 TRENDING বাগনানের স্বস্তিক ক্লাবের ভাবনায় অভিন... प्रदेश मोर्चा प्रमुखों की संगठनात्मक ब... बृजमनगंज आदर्श नगर पंचायत के वार्ड 12... આજે 7 ઓક્ટોબર 2026ના અમદાવાદ/ગુજરાતના... 7 दिन बाद लापता लड़की का शव जंगल में म... માંગરોળની બહુપ્રતિભાશાળી યુવતી પલ જોશી...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

CTM‑રામોલ‑ન્યૂ મણિનગર‑રિંગ રોડ પર સ્ટ્રીટ લાઈટ નથી — રાત્રિ માં અપઘાત નો જોખમ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 07 Oct 2026, 07:45 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

CTM થી રામોલ, ન્યૂ મણિનગર અને રિંગ રોડને જોડતો મુખ્ય માર્ગ રાત્રે સ્ટ્રીટ લાઈટ વિના અંધકારમાં રહે છે, જે વાહન અકસ્માતનો જોખમ વધારી રહ્યું છે.

CTM થી રામોલ, ન્યૂ મણિનગર અને રિંગ રોડને જોડતો મુખ્ય માર્ગ રાત્રિ સમયે સ્ટ્રીટ લાઈટ વિના અંધકારમાં રહે છે, જે માર્ગને અંધકારમય અને જોખમી બનાવે છે.

આ માર્ગ પર રાત્રે વાહનોની ભારે અવરજવર રહે છે, ત્યારે લાઈટની સુવિધા ન હોવાને કારણે અકસ્માતનો ગંભીર ખતરો ઉભો થયો છે.

AMC તંત્રને સીધો સવાલ – મુખ્ય રોડ બનાવી દીધો, પરંતુ સ્ટ્રીટ લાઈટ નાખવાનું ભૂલી ગયા? નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ.

જનતાની સુરક્ષા સાથે બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.
📲Get App