🔥 ट्रेंडिंग बेज़राई के चांदनी चौक में मेले का आयोज... उत्तarakhand के सीएम धामी ने अखिलेश या... वित्त मंत्री निर्मला सिथारमन ने नई दिल... दिल्ली ने 10 साल में सबसे अच्छा AQI दर... दिल्ली के स्कूल में कक्षा 12 की छात्रा... जालंधर: बुजुर्गों ने टावर से उतरा, प्र...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

CRPF રેલી REDP-2026નું અરવલ્લીમાં હાર્દિક સ્વાગત, નશામુક્ત ભારત અભિયાનને આગળ ધપાવ્યું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 24 अक्टू. 2026, 10:48 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

CRPF દ્વારા આયોજિત રાષ્ટ્રીય મોટરસાયકલ રેલી REDP-2026નું શ્રી શામળાજી મંદિર, અરવલ્લીમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, પોલીસ અધિકારીઓ અને મહાનુભાવોએ સભ્યોનું ભોજન અને લીલી ઝંડી આપી આગળની સફર માટે પ્રસ્થાન કરાવ્યું..

CRPF દ્વારા આયોજિત રાષ્ટ્રીય મોટરસાયકલ રેલી REDP-2026નું શ્રી શામળાજી મંદિર અરવલ્લીમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અરવલ્લી-મોડાસા, નાયબ પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસ અધિકારીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ સભ્યોનું આત્મીય સ્વાગત કર્યું અને ભોજનની વ્યવસ્થા કરી..

પછી લીલી ઝંડી આપી રેલીને આગળની સફર માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જે નશામુક્ત, સ્વસ્થ અને સુરક્ષિત ભારતના સંદેશને આગળ ધપાવશે.આ ઉમદા અભિયાન માટે હાર્દિક શુભકામનાઓ, નશામુક્ત ભારત • સ્વસ્થ ભારત • સુરક્ષિત ભારત.
📲Get App