🔥 TRENDING हसनपुरा गांव से तीन बच्चे लापता, पुलिस... Pargat Singh Elected Punjab Congress S... Haryana BJP MLAs to Meet PM Modi in De... Morigaon Trains Election Counters Ahea... Silchar, Assam Holds First Municipal C... Kaziranga National Park Reopens for 20...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાડીમાં cMG પુરાવતા લોકો ખાસ આ વીડિયો જોઈ લૉ કરજણના CNG પંપ પર બનેલી ઘટના જોઈ તમે પણડરી જથો!

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 03 Oct 2026, 01:02 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરાના જિલ્લાના કરજણ પાસે આવેલા હાઇવે પર CNG પંપ પર ગાડી મા ગેસ પુરાવતી વખતે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ ની તીવ્રતા એટલી બધી હતી ગાડી ના પતરા અને સ્પેરપાર્ટ હવામાં ઉડી ગયા હતા.
જો કે ગેસ પૂરાવતી વખતે કારમાં બેઠેલા લોકો નીચે ઊભા હતા એટલે મોટી જાનહાની અટકી હતી
📲Get App