🔥 ट्रेंडिंग रायपुर में संपत्तिकर के बड़े बकायादारो... যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... mathura vrindavan ब्रज रज उत्सव में गं... असम में मार्घेरिटा स्कूलों के 100 मीटर... असम कैबिनेट ने डॉ. हर्षा भट्टाचार्य को...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જયપુરમાં 'સ્કૂલ ઠીક કરો' અભિયાન દરમિયાન CJP કાર્યકરો પર હુમલો, ગાડીઓના કાચ તોડાયા
राजनीति

જયપુરમાં 'સ્કૂલ ઠીક કરો' અભિયાન દરમિયાન CJP કાર્યકરો પર હુમલો, ગાડીઓના કાચ તોડાયા

✍️ रिपोर्टर: Mukeshkumar Manjibhai Makwana 🗓 22 अग. 2026, 12:34 AM 👁 78
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાની મુલાકાતે ગયેલા કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાની સ્થિતિ સુધારવા માટેના 'સ્કૂલ ઠીક કરો' અભિયાન અંતર્ગત કોકરોચ જનતા પાર્ટી (CJP) ના કાર્યકરો અને પ્રવક્તા આશુતોષ રાંકા શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું.

સ્થાનિક ગ્રામજનોએ CJP ના કાર્યકરો પર રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ કર્યો હતો. વિવાદ એટલો વકર્યો કે ગ્રામજનોએ કાર્યકરોને ત્યાંથી ભગાડી મૂક્યા હતા અને તેમની ગાડીઓમાં તોડફોડ કરી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા.

બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીએ આ હુમલા પાછળ ભાજપ પ્રેરિત તત્વોનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
📲Get App