🔥 ट्रेंडिंग रामलीला का शुभारम्भ राष्ट्रिय लोक मोर्चा ने जनसंवाद के दूस... પોલીસે ચા-પાણીના માગ્યા ડ્રાઈવરે પકડાવ... અમરેલી જિલ્લા સેવા સદન ખાતે રાજ્યમંત્ર... मुंबई ने विनू मानकद ट्रॉफी में हैदराबा... अमृतसर में रंगदारी के शूटर को मुठभेड़...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*કાનુની સવાલ: તમારી કોલ ડિટેલ્સ કોણ કાઢી શકે છે? જાણો CDR અંગે કાયદો શું કહે છે*
देश

*કાનુની સવાલ: તમારી કોલ ડિટેલ્સ કોણ કાઢી શકે છે? જાણો CDR અંગે કાયદો શું કહે છે*

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 02:35 PM 👁 66
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*કાનુની સવાલ: તમારી કોલ ડિટેલ્સ કોણ કાઢી શકે છે? જાણો CDR અંગે કાયદો શું કહે છે*

*મોબાઇલ ફોન આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ઘણીવાર લોકોના મનમાં સવાલ થાય છે કે શું કોઈ પણ વ્યક્તિ મારી કોલ ડિટેલ્સ (Call Detail Record - CDR) મેળવી શકે? અથવા શું પરિવારના સભ્ય, મિત્ર કે કોઈ ખાનગી વ્યક્તિ મારી કોલ હિસ્ટ્રી કાઢી શકે? આ અંગે ભારતીય કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.*
📲Get App