🔥 TRENDING સાબરમતી નદી સુરક્ષિત રાખવા માટે Jharkhand Cancels JSSC-CGL Exam Amid S... Jharkhand Govt Accepts Students' Deman... Jharkhand cancels JSSC-CGL exam, annou... Yellow Alert Issued in Four Indian Dis... Nag Panchami 2026: 7 Wildlife Spots in...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતમાં મહિલા મિત્ર સાથે હોટેલમાં ગયેલા યુવકનું મોત, CCTV:રિસેપ્શન પર વાત કરતા કરતા ઢળી પડ્યો, કાર્ડિયાક અરેસ્ટની આશંકા

✍️ Reporter: Patel Bhavik Harshadbhai 🗓 17 Aug 2026, 08:17 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરતના ડિંડોલીના RJD પ્લાઝામાં આવેલી હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા એક યુવાનનું રિસેપ્શન કાઉન્ટર પર જ ઢળી પડતા મોત નિપજ્યું. ચેક ઈન સમયે જ બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. કાર્ડિયાક અરેસ્ટના કારણે યુવાનનું મોત નિપજ્યાની આશંકા છે.
📲Get App