રાજકોટમાં આંબેડકર ચોક નજીક પરેશ ચૌહાણની કરપીણ હત્યા ના cctv આવ્યા સામે ✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 13 अक्टू. 2026, 05:20 PM 👁 12 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक બાઈક અથડાવવાના જૂના વિવાદમાં સમાધાનના બહાને બોલાવ્યાનો આક્ષેપ; છરીના 6થી 7 ઘા ઝીંકતાં 28 વર્ષીય યુવકનું મોત