🔥 TRENDING 13th Sustainable Mountain Development... Mizoram Launches New Hydrocarbon Well... Aizawl Hosts Mizoram Travel Fest 2026,... Andhra‑cadre IAS officer causes public... Mizoram Seeks Winter Capital Status as... Northern Railway to Run Extra Special...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં આંબેડકર ચોક નજીક પરેશ ચૌહાણની કરપીણ હત્યા ના cctv આવ્યા સામે

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 13 Oct 2026, 05:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાઈક અથડાવવાના જૂના વિવાદમાં સમાધાનના બહાને બોલાવ્યાનો આક્ષેપ; છરીના 6થી 7 ઘા ઝીંકતાં 28 વર્ષીય યુવકનું મોત
📲Get App