🔥 ट्रेंडिंग श्रद्धा वालकर हत्याकांड: सुनवाई टली नेपाल की फेवा झील में बिहार के युवक की... दरभंगा में अपहरण मुजफ्फरपुर व्यवसायी हत्याकांड बिहार: डबल मर्डर मामले में मुखिया पुत्... इंदौर के रालामंडल वन्यजीव अभ्यारण्य मे...
12 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 जुल. 2026, 09:43 AM 👁 42
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં આવેલા માં જોગણી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર સ્થિત આ મંદિરમાંથી અજાણ્યા બે તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી ₹12 હજારથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
📲Get App