🔥 ट्रेंडिंग रेलवे बोर्ड ने 103 विरासत स्टेशनों की... शेफ ने बताया प्याज पराठा बेलते समय चिप... गूगल के सीईओ सुन्दर पिचाई ने विश्व फ़ो... मुंबई के दत्त नगर में किशोर चालक ने दो... सोनिया गांधी की आगामी आत्मकथा पर राहुल... झारखंड HC ने राज्य सरकार के JPSC परीक्...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોપાલગ્રામ ખાતે CC રોડનું ખાતમુહૂર્ત

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 20 अग. 2026, 04:18 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગોપાલગ્રામ ખાતે CC રોડનું ખાતમુહૂર્ત

ગોપાલગ્રામ ખાતે લાલભાઈ સરધારા તથા ટાંક પરિવારના કુળદેવી માતાજીના મઢવાળી શેરીમાં ધારાસભ્યશ્રી જે. વી. કાકડિયા સાહેબની ભલામણથી ATVTની ગ્રાન્ટ હેઠળ CC રોડના કામનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.


આ પ્રસંગે સરપંચશ્રી હરેશભાઈ વાળા, લાલભાઈ સરધારા, પત્રકારશ્રી પ્રતાપભાઈ વાળા, કાનજીભાઈ મોરડીયા, વલ્લભભાઈ મોરડીયા, વિઠ્ઠલભાઈ ચોડવાડિયા, દકુભાઈ સરધારા, જયંતીભાઈ ચુતરીયા, બટુકભાઈ દેવાણી, પરષોત્તમભાઈ ટાંક, લાલભાઈ મોરડીયા, બાલાબાપુ સહિતના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
📲Get App