🔥 TRENDING Ramayana Box Office Collection and Adv... Jailer 2 Surpasses ₹650 Cr, Poised to... Rajinikanth joins fans to watch ‘Jaile... Punjab Crackdown: 542 Farm Fires Spark... Check Your Name in Punjab's Electoral... Amit Shah Pushes ‘NDA Sarkar’ Narrativ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી C R Paatil  જીની ગૌરવમય ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઑક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
Politics

માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી C R Paatil જીની ગૌરવમય ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઑક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 28 Jun 2026, 09:40 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌳 હરિયાળા સુરતના સંકલ્પને સાકાર કરતું એક ઐતિહાસિક પગલું... 🌿

માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી C R Paatil જીની ગૌરવમય ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઑક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ અવસરે સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી Paresh Patel જી, ધારાસભ્ય શ્રીમતી Sangita Patil જી, ધારાસભ્ય શ્રી Pravinbhai Ghoghari જી, ધારાસભ્ય શ્રી Sandip Desai જી, ધારાસભ્ય શ્રી ManuBhai Patel Bjp જી, સુરત મહાનગરપાલિકા ના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ અને આગેવાનશ્રીઓ ગૌરવમય ઉપસ્થિતિ રહી હતી.

પ્રકૃતિ સંરક્ષણ, હરિયાળું સુરત અને સ્વચ્છ ભવિષ્યના સંકલ્પને વધુ મજબૂત બનાવતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયી બન્યો. 🌱
📲Get App