🔥 TRENDING સુરતમાં ફટાકડા વેચાણ અને ફોડવા પર કડક... बागपत में केस दर्ज, पुलिस बोली- प्रेम... ધાનપુર તાલુકાના ઉમરિયા ગામમાં ડુંગર ઉપ... પોલીસે ઉમરપાડા તાલુકા, ઉમરગોટ નજીક પિક... Usha Mangeshkar to Receive First Bhupe... સુરત ગ્રામ્યના કામરેજમાં સ્ટેટ મોનિટરિ...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી સેમિફાઇનલમાં, મેડલ પાક્કો
Sports

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી સેમિફાઇનલમાં, મેડલ પાક્કો

✍️ Reporter: Mukeshkumar Manjibhai Makwana 🗓 22 Aug 2026, 12:26 AM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય બેડમિન્ટન જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે ચીનની જોડીને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા મેડલ પાક્કો કર્યો છે. ક્વાર્ટર ફાઇનલના રોમાંચક મુકાબલામાં આ ભારતીય જોડીએ ચીનની જિયા જી ફાન અને ઝાંગ શૂ જિયાનની જોડીને પરાજય આપી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

આ મુકાબલામાં ત્રિશા અને ગાયત્રીએ સંઘર્ષપૂર્ણ રમત બતાવતા 16-21, 21-15, 21-13થી વિજય મેળવ્યો હતો. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી હતી અને મેચ પોતાના નામે કરી હતી.

આ જીત સાથે જ ભારતીય બેડમિન્ટન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. આ ટુર્નામેન્ટમાં 15 વર્ષ બાદ ભારત માટે મેડલ જીતવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
📲Get App