🔥 ट्रेंडिंग 2027 यूपी चुनावों के लिए लखनऊ में भाजप... राष्ट्रीय एथलेटिक्स में उत्तर प्रदेश न... पश्चिम बंगाल भूमि धोखाधड़ी मामले में य... दौसा बस हादसा: ट्रक से टकराने के बाद ब... कुख्यात डकैत जगन गुर्जर का भारी सुरक्ष... ગઈકાલે જે અધિકારીઓએ નોટિસ આપી હતી, આજે...
01 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*Breaking News : મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવા ભાવ !*

*Breaking News : મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવા ભાવ !*

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 01 जुल. 2026, 08:05 AM 👁 4
*Breaking News : મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવા ભાવ !*

*જુલાઈ મહિનાની શરૂઆત ગ્રાહકો માટે રાહતના સમાચાર સાથે થઈ છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક ગ્રાહકોને મોટી રાહત મળશે.*