🔥 TRENDING જામનગરમાં વરણા અને વાવડી ગામે AAP નેતા... સુરતની ગાબાણી કોલેજમાં 'વંદે માતરમ્' સ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పర్యటన... દીપડો પકડાયો, દલખાણીયા ગામમાં રાહતનો શ... સુરતની ગાબાણી કોલેજમાં 'વંદે માતરમ્' સ... મગફળી ખરીદી પ્રક્રિયામાં 'નોમિની' પ્રથ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિજાપુરમાં BOB ATMમાં ગાયો ઘૂસી, ગ્રાહકોમાં ફફડાટ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Sep 2026, 12:28 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણાના વિજાપુરમાં ટીબી રોડ પર આવેલા Bank of Barodaના ATM સેન્ટરમાં ગાયો ઘૂસી જતાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે ગ્રાહકો ડરીને બહાર નીકળી ગયા.

મહેસાણાના વિજાપુરમાં ટીબી રોડ પર આવેલ Bank of Barodaના ATM સેન્ટરમાં ગાયો ઘૂસી જતાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યા.

ATMમાંથી રૂપિયા ઉપાડવા કે પાસબુક એન્ટ્રી માટે આવેલા ગ્રાહકો ગાયોને જોઈને ડરના માર્યા બહાર નીકળી ગયા.

ATM સેન્ટરમાં ગાયોના અડિંગાને લઈને સવાલ ઉઠી રહ્યો છે કે જો કોઈ ગાય ગ્રાહકને ઈજા પહોંચાડે તો તેની જવાબદારી કોની?
📲Get App