🔥 TRENDING मलबे के नीचे से एक कर्मचारी का शव बराम... Arunachal Pradesh Protests 11,200 MW S... ગીર સોમનાથ જિલ્લા, ઉના તાલુકાના નાંદણ... RAF Deployed in Arunachal as SUMP Unre... Centre Deploys RAF Companies to Arunac... South Kashmir Police Seize 16 Vehicles...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગર અને ઈડર મતદાન મથકોમાં BLOsની કામગીરીની ખાસ સમીક્ષા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 11:50 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર અને ઈડર તાલુકાના મતદાન મથકોમાં BLOsની કામગીરીની વિગતવાર સમીક્ષા અને માર્ગદર્શન આપતી ખાસ ઝુંબેશ યોજાઈ..

સાબરકાંઠાના-:
હિંમતનગર અને ઈડર તાલુકાના વિવિધ મતદાન મથકોમાં મતદાર યાદીની સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું..

આ ઝુંબેશ દરમિયાન મતદાન મથકોમાં હાજર બૂથ લેવલ અધિકારીઓ (BLOs)ની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.સમિક્ષા દરમિયાન કાર્યક્ષમતા વધારવા અને પ્રક્રિયાઓને વધુ ઝડપી અને સુચારૂ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને દિશા-નિર્દેશો BLOsને આપવામાં આવ્યા..

લોકશાહીની પાયાની કામગીરીમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા તમામ BLOsની પ્રશંસા કરવામાં આવી અને તેમની મહેનતને બિરદાવવામાં આવ્યું.
📲Get App