🔥 TRENDING ભચાઉ પોલીસએ લૂંટ અને વિશ્વાસઘાતના આરોપ... Nagaland Lottery Results Announced for... Pregnant Woman Killed, Four BSF Troops... Pregnant Woman Fatally Injured in Ambu... Kuki Group Rejects Manipur Peace Commi... Meghalaya CM Sends Warm Wishes to Khas...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠામાં બંધારણ ગૌરવ દિનની ઉજવણી, BJP નેતાઓએ પત્રકાર પરિષદમાં માહિતી આપી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Nov 2026, 04:09 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

26 નવેમ્બરએ સાબરકાંઠા જિલ્લામાં બંધારણ ગૌરવ દિનની ઉજવણી થશે, જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાશે અને BJP નેતાઓએ પત્રકાર પરિષદમાં વિગત આપી..

સાબરકાંઠામાં-:
26 નવેમ્બરએ સાબરકાંઠા જિલ્લામાં બંધારણ ગૌરવ દિનની ઉજવણી થશે,જે ભારતના બંધારણના ઘડવૈયા ડૉકટર બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં વિવિધ સ્થળોએ યોજાશે.સોમવારે થયેલ પત્રકાર પરિષદમાં સભ્ય જેમાં સાંસદ શોભનાબેન બારૈયા,જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ,ધારાસભ્ય રમણ વોરા અને વી ડી ઝાલા સહિત BJP ના આગેવાનોએ કાર્યક્રમો અને આયોજન વિશે માહિતી આપી..

ધારાસભ્ય રમણ વોરાએ આંબેડકરના રાજકીય સંઘર્ષનો ઉલ્લેખ કરીને,તત્કાલીન કોંગ્રેસ સરકાર પર ચૂંટણીમાં પરાજય માટે પ્રયાસો કર્યાનો આક્ષેપ કર્યો અને બંધારણ ઘડતરમાં બાબાસાહેબના યોગદાનને યાદ કર્યો.
📲Get App