राजनीति
BJP બાયડ વિધાનસભા દ્વારા આયોજિત નવું વર્ષ સ્નેહમિલન સમારોહમાં સાંસદ શોભના બારૈયા ઉપસ્થિત..
સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી બાયડ વિધાનસભા દ્વારા નવું વર્ષ સ્નેહમિલન સમારોહમાં સાંસદ શોભના બારૈયા હાજર રહ્યા અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાઓની આપ-લે કરી..
ભારતીય જનતા પાર્ટી (BJP) બાયડ વિધાનસભા દ્વારા આયોજિત નવું વર્ષ સ્નેહમિલન સમારોહમાં સભ્યસભા સાંસદ શોભના બારૈયા ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાન અને સભ્યોની ઉપસ્થિતિ જોવા મળી..
સમારોહ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ-બહેનો અને આગેવાનો સાથે સ્નેહ અને આત્મીયતા સાથે નવું વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી. બધા સભ્યોએ નવા વર્ષ માટે ઉત્સાહ અને આશાવાદ વ્યક્ત કર્યો.સમાપ્તિમાં નવું વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને નવી ઊર્જાનો સંચાર કરે તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી.