🔥 ट्रेंडिंग चेंनई में चक्रवात का खतरा, तीन जिलों म... ग्राम पंचायत खजूरी चुनाव जेलर 2 ने अक्टूबर बॉक्स ऑफिस में किया... मध्यप्रदेश कैबिनेट का बैठक गांधी सागर... पाकुड़िया के मोंग्लाबांध गांव में धूमध... विरोधी पूर्वानुमानों से साइक्लोन अकवान...
16 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

અરવલ્લી જિલ્લાની BJP સંગઠનાત્મક બેઠકમાં તરુણ ચુગજીનું અધ્યક્ષપદ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 16 नव. 2026, 09:45 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત BJP પ્રભારી તરુણ ચુગજીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લાની મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ, જેમાં પદાધિકારીઓએ સંગઠનને મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માર્ગદર્શન મેળવ્યું..

ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી તરુણ ચુગજીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ.બેઠકમાં અપેક્ષિત પદાધિકારીઓ અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી..

સભ્યોને સંગઠનને વધુ મજબૂત,સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અમૂલ્ય માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.આ માર્ગદર્શન અમલમાં મૂકીને અરવલ્લી જિલ્લામાં BJP ની કાર્યક્ષમતા અને સભ્યોની ભાગીદારીમાં વધારો કરવાની અપેક્ષા છે.
📲Get App