ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની પ્રેરક ઉપસ્થિતિમાં
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની પ્રેરક ઉપસ્થિતિમાં કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘કાઠિયાવાડ ભવન’ના લોકાર્પણ તથા દાતાશ્રી કૃતજ્ઞતા સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
શિક્ષણ એ સમાજના ઉત્થાન અને રાષ્ટ્રના નિર્માણનો મજબૂત પાયો છે. યુવાનોને ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તથા આવાસની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નિર્મિત આ ભવન કાઠી સમાજના યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બનશે.
આ ભગીરથ કાર્યમાં યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓ તથા કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આ દરમિયાન સાંસદ શ્રી Parshottam Rupala, ધારાસભ્ય શ્રીમતી Rita Patel, કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલિયા, ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી સત્યજીત કુમાર, પૂજ્ય સંતો મહંતો, મહાનગર ભાજપ પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, પ્રદેશ મિડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા તેમજ સર્વ દાતાશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.