🔥 TRENDING తణుకు 21, 22, 23 వార్డులలో కొత్త ప్రాం... తణుకు 21, 22, 23 వార్డులలో కొత్త ప్రాం... ಬ್ರಿಟಿಷರ ದಬ್ಬಾಳಿಕೆಯ ವಿರುದ್ಧ ಕೆಚ್ಚೆದೆಯಿ... తణుకు నియోజకవర్గంలో 56 MPTC స్థానాల నా... Yogi Adityanath Urges Uttar Pradesh Of... Actor Sai Ketan Rao hopes to feature i...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

રાકેશભાઈ પટેલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની જુનિયર ટીમ સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિમણૂક

✍️ Reporter: Kamlesh Solanki 🗓 24 Oct 2026, 07:49 AM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાકેશભાઈ પટેલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની જુનિયર ટીમ સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિમણૂક

નવસારી માટે ગૌરવની ક્ષણ છે. ક્રિકેટ ક્ષેત્રે રાકેશભાઈ પટેલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની જુનિયર ટીમ સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિમણૂક મળતાં નવસારીનું નામ ક્રિકેટ જગતમાં વધુ ઉજાગર થયું છે તેમની આ નવી જવાબદારીથી ક્રિકેટ ક્ષેત્રે નવસારીની ઓળખને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. રિપોર્ટર કમલેશ સોલંકી need 24 new વતી
રાકેશભાઈ પટેલને આ નવી જવાબદારી બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
📲Get App