🔥 TRENDING ઉમરેઠ ઓડ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો ખાખલ નદિઉતાર ગામ માં સ્વતંત્રતા દિવસ ન... પાટણમાં તિરંગા યાત્રાનું સફળ આયોજન महिला सशक्तिकरण पर उत्कर्ष कार्य करने... राजधानी पटना के पटना सिटी इलाके के विभ... गोवा के मुख्यमंत्री ने 80वें स्वतंत्रत...
15 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Bank of India - ARB - Rajkot દ્રારા ભારતના ૮૦, માં સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી વિરબાઈ વાત્સલ્ય ધામ, રતન પર રાજકોટ પર ઉજવી અનોખી પહેલ કરી

✍️ Reporter: Sudip Gadhiya 🗓 15 Aug 2026, 06:14 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
.
આ પ્રસંગ બેન્ક ઓફ ઈન્ડીયા - ARB ના શ્રી સુભાષ સાબલે સાહેબ(Chif Manager) સહ પરિવાર તથા શ્રી મનિષભાઈ લાવડીયા (Manager) સહપરીવાર શ્ર રિતેશભાઈ પરમાર (Law Officer) તથા સ્ટાફ અને સામાજિક કાર્યકર દિપકભાઈ સિંધવડ, શ્રી વ્યાસ સાહેબ (ટ્રસ્ટીશ્રી વિરબાઈ વાત્સલ્ય ધામ - રતનપર) ઉપસ્થિત રહ્યા હતા...
શ્રી વિરબાઈ વાત્સલ્ય ધામ - રતનપર સંસ્થા દ્વારા ગ્રામ વિસ્તારમાં રહેતી બાળાઓ કે જેને ભણવું છે પણ પરીવાર ની સ્થિતિ એવી નથી કે શહેરમાં રાખીને તેને ભણાવી શકે એવી ધોરણ ૧ થી ૧૦ અને ૧૧ થી કોલેજ સુધી બાળાઓ ને રહેવા જમવા ને અભ્યાસ માટે શ્રી વિરબાઈ વાત્સલ્ય ધામ-રતનપર સંસ્થા દ્રારા કરવામાં આવે છે. રતનપર માં ધોરણ ૧ થી ૧૦ ની દિકરીઓ ને અને રાજકોટ માં ૧૧ થી કોલેજ સુધી ની દિકરીઓ ને કુલ લગભગ ૭૦ જેટલી દિકરીઓ રાખી અભ્યાસ, રહેણાંક, ભોજન, શાળાએ જવા - આવવા માટે વાહન વિગેરે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આજ રોજ આ સ્નેહીશ્રી સુભાષ સાબલે સાહેબ ના નિમંત્રણ ને આદર અને માન આપી ને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો ને સંસ્થાના ટ્રસ્ટીશ્રી તથા દિકરીઓ ને બેન્ક ઓફ ઇન્ડિયા - ARB ના પદાધિકારીઓ અને તેમના પરિવાર ને મળવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ હું શ્રી સુભાષ સાબલે સાહેબ તથા તેમના સહકર્મચારીઓ નો હ્દય પુર્વક આભાર વ્યક્ત કરું છું....
અને ખાસ વિશેષ આભાર એ માટે વ્યકત કરૂ છું કે તેમને આ દિકરીઓ ને ભારત ના ઘડવૈયા રાષ્ટ્રીય પ્રેરણા મૂર્તિ ના જીવન ચરિત્રો (સ્ટોરી) ૧૫૦ પુસ્તકો ગિફ્ટ આપ્યા ને મારા અભિયાન (મુહીમ) ને પ્રોત્સાહન આપી દિકરીઓ ને અન્ય લોકો સુધી મુહીમ ને પહોંચાડવા સહયોગ આપ્યો તે બદલ ફરી એક વાર હ્દય પુર્વક આભાર વ્યક્ત કરું છું....
દિનાંક: 15/08/2026, શનિવાર
સ્થાન: શ્રી વિરબાઈ વાત્સલ્ય ધામ - રતનપર, રાજકોટ
સંકલન : દિપક સિંધવડ
સામાજિક કાર્યકર & પત્રકારશ્રી, લેખક, વિચારક, ચિંતક
📲Get App