🔥 ट्रेंडिंग लुधियाना के सतनाम सिंह और सलमान खान ने... जालंधर में श्री सिद्ध बाबा सोढल मेले क... मीरी पीरी खालसा मार्च समाप्त, श्री अका... लुधियाना में पंडित धीरेंद्र शास्त्री क... વડોદરામાં ગણેશ વિસર્જન: DCP ડો. કાનન દ... इंदौर में अनंत चतुर्दशी की झांकियों का...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અરવલ્લી: નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ATM ચોરીનો પ્રયાસ કરતા એક ઇસમ ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 10:54 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ ATMમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બાયડ પોલીસ સ્ટેશનની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી..

અરવલ્લીમાં-:
પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.એક ઇસમ ATM મશીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો,જેને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ બાયડ પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે સમયસર પહોંચીને ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.આરોપીને કાયદાના હાથમાં લીધો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય રહી હતી.પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટીમને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ રાત્રિ દરમિયાન પણ નાગરિકોની સુરક્ષા માટે સતર્ક રહે છે.
📲Get App