🔥 TRENDING બનાસકાંઠામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સું... અમરેલીમાં પોલીસની મોટી કાર્યવાહી, બૂટલ... बोटाड जिले में आज धोधमर वर्षा Three arrested in Jamui after video sh... CPI activist Ajay Pandit killed in bom... Jabalpur HC issues non-bailable warran...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

✍️ Reporter: Atul Thakor 🗓 21 Sep 2026, 10:28 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી*

*માઈભક્તોની સેવા એ જ અમારી ફરજ” : અંબાજી મેળામાં ૧૦૦૪ વધારાની એસ.ટી. બસો દોડશે*

*ભાદરવી પૂનમના મેળામાં માઈભક્તોની મુસાફરી બનશે સુગમ અને સુરક્ષિત*

*ગબ્બરથી અંબાજીનું ભાડું રૂ.૨૫ના બદલે રૂ.૨૦, અંબાજીથી દાંતા રૂ.૪૦ના બદલે રૂ.૩૫*

*મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાના પ્રયાસરૂપે એસ.ટી. બસોમાં કચરાપેટીની વ્યવસ્થા*

*સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંય તકલીફ પડી નથી; સરકારનો આભાર: મુસાફરો*
📲Get App