🔥 ट्रेंडिंग असाम राइफल्स के सामने पंग्सौ पास में U... रम्बन में बीएसएफ वाहन उलटा, पाँच कर्मी... जम्मू-कश्मीर विधानसभा सोमवार से शुरू क... जालंधर में पति ने पड़ोसी के घर में पत्... धीरेंद्र शास्त्री ने सोने की खड़ाऊं वि... जोधपुर ग्रामीण पुलिस ने दो साल बाद इना...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ શહેર ખાતે આજી ડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD જવાન રૂ. 10,000/- ની લાંચ લેતા ઝડપાયાાં

✍️ रिपोर्टर: Naresh katua 🗓 20 सित. 2026, 04:48 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેર ખાતે આવેલ આજી ડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD જવાન લાંચ લેવાના આરોપમાં ACB દ્વારા ઝડપાયા છે. તેઓએ રૂ. 10,000/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા.2હાલ ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટના સ્થળ :આજી ડેમ પોલીસસ્ટેશન,રાજકોટ
લાંચની રકમ : 3. 10,000/-
કાર્ચવાહી હાથ ધરનાર સંસ્થા :| ACB (ભ્રાસ્ટાચાર વિરોધી બ્યુરો)
લાંચ લેવાના આરોપમાં બંને આરોપી ઝડપાયા
📲Get App