🔥 ट्रेंडिंग *क्षमता से ज्यादा वजन बना बेजुबान की म... बेगूसराय में पाँच महीने बाद वैवाहिक वि... खैरथल में आयुर्वेद चिकित्सा के नए केंद... Khaas report mr Nazir Ahmad Sofi पूर्णिया में मद्यनिषेध विभाग ने 7 गिरफ... अररिया में रात 10 बजे से 4 बजे तक सुपर...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ASI અશ્વિન તાબિયાદના હત્યા કેસમાં 4 ની ધરપકડ, ભિલોડાની પોલીસ તપાસમાં મોટો ખુલાસો

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 नव. 2026, 07:04 AM 👁 36
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લીના ભિલોડામાં ASI અશ્વિન તાબિયાદના હત્યા કેસમાં મહિલા પોલીસ અધિકારી આલ્ફાબેન કલાસ્વા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી, સળગેલી કારમાંથી મળેલા હાડપિંજરથી હત્યાનું કાવતરું બહાર આવ્યું.

અરવલ્લીના ભિલોડામાં ASI અશ્વિન તાબિયાદના હત્યા કેસમાં મહિલા પોલીસ અધિકારી આલ્ફાબેન કલાસ્વા સહિત ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.

સળગેલી એર્ટિગા કારમાંથી મળેલા માનવ હાડપિંજરથી હત્યાનું કાવતરું બહાર આવ્યું, જે પ્રેમ પ્રકરણના કારણે ઘડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું.

મૃતકના ભાઈની ફરિયાદ બાદ તપાસમાં આ ખુલાસો થયો અને હત્યા બાદ કાર સાથે મૃતદેહને બાળી નાખીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે અને કેસની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની તૈયારીમાં છે.
📲Get App