🔥 TRENDING નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ‑૪ કર્મચારીઓ... Uttar Pradesh Govt Mulls Rs 50,000 Wom... Delhi Court Orders Bullet‑Proof Jacket... हनुमानगढ़ के पुलिस अधीक्षक बी. आदित्य... Explosion at Ghaziabad Police Outpost... CCTV Sees Five Women Steal ₹10,000 fro...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Apple Mega Launch: iPhone 18 Pro, Pro Max અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo નું પ્રી-બુકિંગ શરૂ
Technology

Apple Mega Launch: iPhone 18 Pro, Pro Max અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo નું પ્રી-બુકિંગ શરૂ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 12 Sep 2026, 11:11 AM 👁 89
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Apple એ 12 સપ્ટેમ્બર સાંજે 5:30 વાજ્યાથી iPhone 18 Pro અને Pro Max નું પ્રી-બુકિંગ શરૂ કર્યું, જ્યારે નવા CEO જોન ટર્નસે iPhone માં નવી Siri AI અને Google Gemini આધારિત ટેકનોલોજી જાહેર કરી.

Apple એ 12 સપ્ટેમ્બર સાંજે 5:30 વાગ્યાથી iPhone 18 Pro અને iPhone 18 Pro Max નું પ્રી-બુકિંગ સત્તાવાર રીતે શરૂ કર્યું, જે તાજેતરના મેગા લોન્ચિંગ પછીનું પગલું છે.

એપલે પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo લોન્ચ કરીને બજારમાં નવી દિશા દર્શાવી છે, જે બુકની જેમ ખૂલે છે.

નવા ચીફ એક્ઝિક્યુટિવ જોન ટર્નસે કાર્યભાર સંભાળતા જ મોટી જાહેરાત કરી છે કે iPhone માં નવી Siri AI સિસ્ટમ આવશે, જે બેકએન્ડમાં Google Gemini મોડેલ અને Nvidia ની ચિપ્સ પર ચાલશે.
📲Get App