🔥 TRENDING આણંદ SOGમાં PSI વી.એન. રાઠોડ અને પ્રજા... માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્... बांदीकुई-पीछुपारा में नौ प्रत्याशी ने... चक्रवात अर्नब का असर भागलपुर में, घने... ग्राम पंचायत आकोली से सरपंच प्रत्याशी... ग्राम पंचायत आकोली से सरपंच प्रत्याशी...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
AMCની મધ્ય ઝોન એસ્ટેટ ટીમે રિલીફ રોડ ફૂટપાથને દબાણમુક્ત બનાવ્યો
Local

AMCની મધ્ય ઝોન એસ્ટેટ ટીમે રિલીફ રોડ ફૂટપાથને દબાણમુક્ત બનાવ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 04 Sep 2026, 08:50 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિલીફ રોડ પર ફૂટપાથના દબાણો દૂર કરીને રાહદારીઓ માટે જગ્યા ખુલ્લી કરવામાં આવી.

AMCની મધ્ય ઝોન એસ્ટેટ ટીમે રિલીફ રોડ પર ફૂટપાથને દબાણમુક્ત બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ફૂટપાથ પરનાં દબાણો દૂર કરીને રાહદારીઓ માટે જગ્યા ખુલ્લી કરવામાં આવી.

આ પગલાંથી સ્થાનિક રહેવાસીઓ અને પસાર થતા લોકો માટે સુરક્ષિત અને આરામદાયક ચાલવાની સુવિધા ઉપલબ્ધ થઈ.
📲Get App