રાજકોટમાં પરેશ ચૌહાણની હત્યા કેસમાં ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં, ACP બી.જે. ચૌધરીનું નિવેદન
પરેશ ચૌહાણની હત્યા મામલે તાલુકા પોલીસની કાર્યવાહી
હત્યા કેસમાં આરોપીની ધરપકડ, ACP બી.જે. ચૌધરીએ આપ્યું નિવેદન
રાજકોટમાં નજીવી બાબતે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાના મૌવા રોડ પર આવેલા આંબેડકર ચોક નજીક પરેશ ચૌહાણ નામના યુવકની ત્રણ જેટલા આરોપીઓએ હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં રાજકોટ તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને લઈને ACP બી.જે. ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.