🔥 TRENDING शहडोल में फूटा रसोइया और स्व-सहायता सम... NPCIL starts fuel loading for 700 MW U... सलूंबर में 70वीं जिला स्तर वालीबॉल प्र... शहडोल में फूटा रसोइया और स्व-सहायता सम... Tamil Nadu Races to Capture TV, Digita... High Court Challenges Rs 1,200-Crore P...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvratજીની ગરિમામય ઉપસ્થિતિમાં
National

માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvratજીની ગરિમામય ઉપસ્થિતિમાં

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 28 Jun 2026, 09:50 AM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલી પાવન "શ્રી રામકથા" પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvratજીની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય આચાર્ય શ્રી કુલદીપજી મહારાજના શ્રીમુખેથી પ્રભુ શ્રી રામના આદર્શ જીવનચરિત્રનું શ્રવણ કરી આધ્યાત્મિક ઊર્જા અને સંસ્કારમય પ્રેરણાની અનુભૂતિ થઈ.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનું જીવન સત્ય, કર્તવ્ય, સેવા અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આ જીવનમૂલ્યોને આત્મસાત કરીને જનસેવા અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વધુ દૃઢ બને છે.

જય શ્રી રામ 🚩
📲Get App