🔥 ट्रेंडिंग बीसीसीआई ने अरुणाचल क्रिकेट टीमों के ल... अरुणाचल प्रान्त ने टाइगर अलर्ट जारी कि... ચોથા નોરતે ભક્તિનો અનેરો રંગ: ખેલૈયાઓ... अरुणाचल प्रदेश और असम ने 33 विवादित गा... जम्मू-कश्मीर DYSS ने PEM को अलग करने क... जम्मू-कश्मीर के सीएम ओमर ने 2026 होमस्...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના ગરબાનો AC ડોમ ધરાશાયી થતાં વિવાદ સર્જાયો છે.

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 15 अक्टू. 2026, 01:02 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના ગરબાનો AC ડોમ ધરાશાયી થતાં વિવાદ સર્જાયો છે.

ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના ગરબાનો AC ડોમ ધરાશાયી થતાં વિવાદ સર્જાયો છે. ₹2,000ની એડવાન્સ ટિકિટ ખરીદનારા ખેલૈયાઓએ ટિકિટના ભાવ અડધા થઈ જતાં રીફંડની માંગ કરી છે.

આક્ષેપ મુજબ, આયોજકોએ રીફંડ આપવાનો ઇનકાર કરતાં હોબાળો થયો હતો. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ટિકિટના ભાવમાં ઘટાડો ન થતાં ખેલૈયાઓએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ

Hahmedabad #amdavad #ahmedabadcity Ahmedabad | Amdavad | Anmedabadcity less
📲Get App