🔥 TRENDING Congress Delegation Visits Jamui Over... Nitish Kumar Nominates Neeraj for Biha... Seven women drown at Maner’s Ganga gha... Congress Flags Repeated Power Outages... Lok Sabha Chairman Om Birla Arrives in... Star Actor Donates Ramayana Film Proce...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
AAP નેતા ઇસુદાન ગઢવીએ સરકારના મંત્રીના નિવેદનો સામે નારાજગી વ્યક્ત કરી ખેડૂતો અને પશુપાલકોની ચિંતાને વાચા આપી

AAP નેતા ઇસુદાન ગઢવીએ સરકારના મંત્રીના નિવેદનો સામે નારાજગી વ્યક્ત કરી ખેડૂતો અને પશુપાલકોની ચિંતાને વાચા આપી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 Sep 2026, 12:00 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AAP નેતા ઇસુદાન ગઢવીએ સરકારના મંત્રીના નિવેદનો સામે નારાજગી વ્યક્ત કરી ખેડૂતો અને પશુપાલકોની ચિંતાને વાચા આપી

૩૦ સપ્ટેમ્બર સુધી રાહ જોવાને બદલે કથળતી સ્થિતિને ધ્યાને રાખીને તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો : ઇસુદાન ગઢવી

મુખ્યમંત્રી જાતે હેલિકોપ્ટરમાં દ્વારકા, પોરબંદર અને જામનગરના વાડી વિસ્તારોનું નિરીક્ષણ કરે તેવી અપીલ : ઇસુદાન ગઢવી

હવે નવો વરસાદ પડે તો પણ નિષ્ફળ ગયેલા પાકમાં કોઈ સુધાર શક્ય ન હોવાથી રાજ્ય સરકારે તાકીદે નિર્ણય લેવો જોઈએ : ઇસુદાન ગઢવી

રાજ્ય સરકારના 2016ના નોર્મ્સ મુજબ સતત ચાર અઠવાડિયા વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરવાની જોગવાઈ : ઇસુદાન ગઢવી

ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે પણ ખેડૂતો, માલધારીઓ અને મજૂરોને રેઢા મૂકી દીધા : ઇસુદાન ગઢવી

ભાજપના ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારના ખેડૂતોના હિતમાં સરકાર પર દબાણ લાવવા અસમર્થ : ઇસુદાન ગઢવી

ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડો અને મનરેગા યોજના હેઠળ રોજગારીના દિવસોમાં વધારો કરો : ઇસુદાન ગઢવી
📲Get App