🔥 TRENDING कटिहार में रौशना और रौतारा थानों के था... Three IPL franchises to replace captai... త్వరలోనే రిమ్స్‌లో 150 పడకల నిర్మాణం:... Tejashwi Yadav Calls for Fast-Track Tr... Indore Metro: 1000‑Ton Tunnel Boring M... High Court Sees Case Over Ghanashyam S...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બ્રેકિંગ*  *AAPની 2027ની તૈયારી તેજ: ફ્રન્ટલ સંગઠનોની મજબૂત રણનીતિ બનાવવા યોજાઈ બેઠક
Politics

બ્રેકિંગ* *AAPની 2027ની તૈયારી તેજ: ફ્રન્ટલ સંગઠનોની મજબૂત રણનીતિ બનાવવા યોજાઈ બેઠક

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 02 Aug 2026, 06:12 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

*AAPની 2027ની તૈયારી તેજ: ફ્રન્ટલ સંગઠનોની મજબૂત રણનીતિ બનાવવા યોજાઈ બેઠક*

*પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક*

*AAP ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને કિસાન મોરચા પ્રમુખ પ્રવીણ રામ, મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયા, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સોશિયલ મીડિયા પ્રમુખ યોગેશ જાદવાણી, લીગલ સેલ પ્રમુખ પ્રણવ ઠક્કર, છાત્ર વિંગ પ્રમુખ ધાર્મિક માથુકીયાએ બેઠકમાં આપ્યા હાજરી*

*પ્રદેશ નેતૃત્વએ વિધાનસભાથી લઈને બૂથ લેવલ સુધી તમામ ફ્રન્ટલને મજબૂત કરવા આપ્યા દિશા નિર્દેશ*

*મહિલા વિંગ, કિસાન મોરચા, યુવા વિંગ, સોશિયલ મીડિયા વિંગ, છાત્ર વિંગ, લીગલ વિંગના પ્રદેશ પ્રમુખો અને પદાધિકારીઓ રહ્યા હાજર*

*તમામ સંગઠન બૂથ સ્તર સુધી પાર્ટીને મજબૂત બનાવવા તૈયાર*
📲Get App