🔥 TRENDING Madhya Pradesh Police Video Goes Viral... Gwalior Court Imposes ₹10,000 Fine on... રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સમૂહખે... खैरहा में पर्यावरण संरक्षण कार्यक्रम क... રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા... हरिद्वार पुलिस की सराहनीय पहल: कुंभ मे...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી અને મંત્રીઓ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બે દિવસ રોકાઈને વાસ્તવિકતા જુએ : ઇસુદાન ગઢવી AAP

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Nov 2026, 09:40 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 18/11/2026

મુખ્યમંત્રી અને મંત્રીઓ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બે દિવસ રોકાઈને વાસ્તવિકતા જુએ : ઇસુદાન ગઢવી AAP

નર્મદા ડેમ ૯૬% ભરેલો હોવા છતાં દ્વારકાના ડેમોમાં માત્ર ૨% પાણી : ઇસુદાન ગઢવી AAP

દ્વારકામાં સિંચાઈ અને પીવાનું પાણી તો દૂર પશુઓ માટે પણ મુશ્કેલી સર્જાઈ છે : ઇસુદાન ગઢવી AAP

જનતાએ બધું આપવા છતાં ભાજપ સરકારે દ્વારકા જિલ્લાને માત્ર ૨% પાણી આપ્યું : ઇસુદાન ગઢવી AAP

કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સૌની યોજનાનું પાણી ગામડાઓ સુધી કેમ નથી પહોંચતું? : ઇસુદાન ગઢવી AAP

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, અમરેલી અને કચ્છમાં દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ : ઇસુદાન ગઢવી AAP

પાક વીમો બંધ કરીને સરકારે ૮૫૦૦ રૂપિયા આપીને ખેડૂતોની મજાક કરી : ઇસુદાન ગઢવી AAP

જો સરકારે સમયસર ન્યાય અને પાણી નહીં આપ્યું તો ખેડૂતોમાં રોષ ભભૂકશે : ઇસુદાન ગઢવી AAP

૨૦૨૭ની ચૂંટણીમાં ગુજરાતના ગામડાઓમાં ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દઈએ : ઇસુદાન ગઢવી AAP
📲Get App