🔥 TRENDING Madhya Pradesh Police Video Goes Viral... Gwalior Court Imposes ₹10,000 Fine on... રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સમૂહખે... खैरहा में पर्यावरण संरक्षण कार्यक्रम क... રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા... हरिद्वार पुलिस की सराहनीय पहल: कुंभ मे...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો કાર્યક્રમ AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ તમામ જિલ્લાઓમાં પ્રદર્શનનું એલાન કર્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Nov 2026, 09:45 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 18/11/2026

મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો કાર્યક્રમ

AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ તમામ જિલ્લાઓમાં પ્રદર્શનનું એલાન કર્યું

મોંઘવારીને કાબુમાં લેવા મુદ્દે ’આપ' ની મહિલા વિંગ સહિત સમસ્ત આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે અને વિરોધ પ્રદર્શન કરશે: મનોજ સોરઠીયા

મોંઘવારી મુદ્દે તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે: મનોજ સોરઠીયા

ગેસ, પેટ્રોલ સહિત તમામ વસ્તુઓના ભાવ વધ્યા, દિવાળી ’હોળી’ સમાન બની ગઈ: મનોજ સોરઠીયા

મોંઘવારીની સાથે સાથે નકલી ચીજ વસ્તુઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા: મનોજ સોરઠીયા

ભાજપ વિપક્ષમાં હતો ત્યારે મોંઘવારી મુદ્દે રોડ પર તમાશાઓ કરતી અને હાલ ભાજપના રાજમાં સામાન્ય પરિવારોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું: મનોજ સોરઠીયા
📲Get App