🔥 TRENDING बागेश्वर धाम में ऑटो रिक्शा चालकों के... Indian Court Cites France Riots While... Amritsar Protesters March, Burn Effigi... Kuldeep Singh Gargaj Meets 1984 Riot V... Delhi Environment Minister Sirsa Accus... Bihar Board Directs RTGS Grants to Non...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવા AAP ધારાસભ્ય હેમંત ખવાએ ફરી એકવાર મુખ્યમંત્રીને કરી અપીલ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Oct 2026, 04:20 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 21/10/2026

વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવા AAP ધારાસભ્ય હેમંત ખવાએ ફરી એકવાર મુખ્યમંત્રીને કરી અપીલ

લોડ શેડિંગના નામે તંત્ર દ્વારા અવારનવાર વીજળી કાપી નાખવામાં આવે છે: હેમંત ખવા AAP

ગુજરાત વીજળી બાબતે સરપ્લસ ધરાવતું રાજ્ય છે, તો પછી પ્રશ્ન એ થાય છે કે આ વીજળી જાય છે ક્યાં?: હેમંત ખવા AAP

મુખ્યમંત્રીને અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે: હેમંત ખવા AAP
📲Get App