ધોરાજીમાં વૃદ્ધો-દિવ્યાંગોના કેમ્પમાં જાહેરાતો કરી ફોટો સેશન કરાયું, પણ સવા વર્ષથી સાધનો ન મળતા AAP નેતા ધાર્મિક માથુકિયાની ચીમકી
તારીખ: 17/10/2026
ધોરાજીમાં વૃદ્ધો-દિવ્યાંગોના કેમ્પમાં જાહેરાતો કરી ફોટો સેશન કરાયું, પણ સવા વર્ષથી સાધનો ન મળતા AAP નેતા ધાર્મિક માથુકિયાની ચીમકી
ધોરાજીમાં તાલુકાથી લઈને પ્રાંત અને મામલતદાર સુધી રજૂઆતો કરવા છતાં તંત્ર નિષ્ક્રિય : ધાર્મિક માથુકિયા AAP
₹૪૦ લાખના સાધનો બનતા વાર લાગશે તેવો સરકારી જવાબ આપી તંત્ર હાથ ઊંચા કરે છે : ધાર્મિક માથુકિયા AAP
ગોડાઉનમાં ₹૭૦ લાખના સાધનો ધૂળ ખાય છે છતાં લાભાર્થીઓને અપાતા નથી : ધાર્મિક માથુકિયા AAP
બુધવાર સુધીમાં નિરાકરણ નહીં આવે તો ધોરાજી મામલતદાર અને કલેક્ટરની હાજરીમાં ઉગ્ર આંદોલન કરીશું : ધાર્મિક માથુકિયા AAP