🔥 ट्रेंडिंग આણંદમાં LCB પોલીસએ 720 બિયર ટીન ધરાવતા... राजस्थान में 14‑15 अक्टूबर को पश्चिमी... नागालैंड राज्य लॉटरी के ड्रॉ 13 अक्टूब... जेडीएनयू में मणिपुर सांसद की बर्खास्तग... मणिपुर में टेलीग्राम पर बाल यौन दुरुपय... मणिपुर पुलिस ने इम्पाल ईस्ट में राइज़ि...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાડથર જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ’આપ’ ઉમેદવાર વિરુભાઈ કંડોરિયાનો જંગી વિજય : રાજુભાઈ બોરખતરીયા AAP

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 13 अक्टू. 2026, 12:44 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 13/10/2026

ભાડથર જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ’આપ’ ઉમેદવાર વિરુભાઈ કંડોરિયાનો જંગી વિજય : રાજુભાઈ બોરખતરીયા AAP

ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય એ વાસ્તવમાં ભાજપ શાસન સામે પીડિત ખેડૂતોની જીત : રાજુભાઈ બોરખતરીયા AAP

દુષ્કાળ જાહેર ન કરવાની ભાજપ સરકારના મંત્રીઓની તોછડી ભાષા અને અહંકારને ખેડૂતોએ આપ્યો આકરો જવાબ : રાજુભાઈ બોરખતરીયા AAP

સરકારી અન્યાય અને ઉપેક્ષા સામે રાજ્યના ખેડૂતોની અડગ એકતાની ઐતિહાસિક જીત : રાજુભાઈ બોરખતરીયા AAP

વિષમ પરિસ્થિતિમાં પણ ખેડૂતો સામે ન જોનારી ભ્રષ્ટ ભાજપ સરકારને જનતાએ વોટથી સબક શીખવાડ્યો : રાજુભાઈ બોરખતરીયા AAP

ભ્રષ્ટ નીતિઓ સામે ખેડૂતોએ બતાવેલી અડગ નીતિ અને સંગઠિત શક્તિનો વિજય થયો : રાજુભાઈ બોરખતરીયા AAP
📲Get App