🔥 ट्रेंडिंग जंतर-मंतर पर विरोध प्रदर्शन: विभिन्न म... ભરૂચમાં ડ્રાઇવિંગ સ્કૂલની કારે એક્ટિવા... बहराइच: आगामी त्योहारों के मद्देनजर डी... કોમર્સ કોલેજ, મોડાસામાં થેલેસેમીયા કેમ... सिक्किम BJP मुख्य सलाहकार ने गठबंधन रा... सिक्किम आक्रमण ने ईस्ट बंगाल को चौंकाय...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હડદડમાં ખેડૂતો પર પોલીસે કરેલા અત્યાચારને આજે એક વર્ષ થયું: રાજુભાઈ બોરખતરીયા AAP

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 12 अक्टू. 2026, 05:48 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 12/10/2026

હડદડમાં ખેડૂતો પર પોલીસે કરેલા અત્યાચારને આજે એક વર્ષ થયું: રાજુભાઈ બોરખતરીયા AAP

કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન કરનાર ખેડૂતોને ઘરમાંથી કાઢીને પોલીસે માર્યા હતા: રાજુભાઈ બોરખતરીયા AAP

85 જેટલા ખેડૂતોને જેલમાં મોકલવામાં આવ્યા, તો આ રીતે આજનો દિવસ ખૂબ જ દુઃખદાયક દિવસ: રાજુભાઈ બોરખતરીયા AAP

અમે હજુ સુધી ખેડૂતોની સાથે ઉભા છીએ અને આગામી સમયમાં પણ અમે ખેડૂતો સાથે ઊભા રહેવાના છીએ: રાજુભાઈ બોરખતરીયા AAP

એ દિવસે ખેડૂતોએ ક્રાંતિ કરી હતી અને છેલ્લા એક વર્ષમાં ખેડૂતો ખૂબ જાગૃત થયા: રાજુભાઈ બોરખતરીયા AAP
📲Get App