🔥 ट्रेंडिंग ગડત ગામના કોળીવાડ ફળિયામાં ગણપતિ મૂર્ત... Accident સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પ્રોહીબીશનના... बिजली विभाग की लापरवाही से किसान की भै... ધાંગધ્રામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડ... বরুইপুর আদালত চত্বরে আইনজীবী হেনস্থার...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Aam Aadmi Partyનું મોગવારીમાં વિરોધ પ્રદર્શન
राजनीति

Aam Aadmi Partyનું મોગવારીમાં વિરોધ પ્રદર્શન

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 25 अग. 2026, 06:50 PM 👁 84
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Aam Aadmi Partyએ મોગવારીમાં વિરોધ પ્રદર્શન કર્યું.

પ્રેસ રિલીઝ

વાગરા
*આજે આમ જનતાના રસોડાના બજેટ માટે અવાજ ઉઠાવવા માટે વાગરા એસટી ડિપો પાસે આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો કાર્યકરો ભેગા થયા છે*.
*આજે સામાન્ય માણસને સૌથી મોટો પ્રશ્ન છે*
*ઘર કેવી રીતે ચલાવવું?*

*ઇથેનોલ ના નામે પેટ્રોલ સસ્તું કરવાની વાતો સરકારે કરી
પેટ્રોલ તો સસ્તું થયું નહીં લોકોની ગાડીઓ બગાડવા માંડી* અને બીજી તરફ સામાન્ય પરિવારોના રસોડાનુ બજેટ ખોરવાયું આ ભાજપ સરકારની અણ આવડત છે*

ખાંડના ભાવમાં વધારો થયો છે, ડુંગળીના ભાવમાં મોટો વધારો થયો છે. આજે ડુંગળી જેવી રોજિંદા જીવનની વસ્તુ પણ સામાન્ય પરિવાર માટે મોંઘી બની રહી છે. અહેવાલો મુજબ ઓગસ્ટમાં ડુંગળીના છૂટક ભાવ આશરે ₹65 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે.

શાકમાં ડુંગળી જોઈએ, ચામાં ખાંડ જોઈએ, બાળકોના શિક્ષણનો ખર્ચ છે, વીજળીનું બિલ છે, દવાઓનો ખર્ચ છે, ઘરનું ભાડું છે…
એક તરફ આવક વધતી નથી અને બીજી તરફ રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતા જાય છે.
સરકાર કહે છે કે મોંઘવારી નિયંત્રણમાં છે,

પણ અમે સરકારને કહેવા માંગીએ છીએ—
એક વખત ખુરશી પરથી ઊતરીને બજારમાં આવો અને સામાન્ય માણસનું રસોડું જોઈ આવો!

આજે પ્રશ્ન માત્ર ડુંગળી કે ખાંડનો નથી.
પ્રશ્ન છે જનતાના ઘરનું બજેટ બચાવવાનો.

આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે સરકાર મોંઘવારી ઘટાડવા માટે અસરકારક અને કાયમી પગલાં ભરે, જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખે અને સામાન્ય પરિવારોને તાત્કાલિક રાહત આપે.

આજે આપણે અહીંથી એક જ સંદેશ આપવા માંગીએ છીએ—

મોંઘવારી સામે જનતાનો અવાજ દબાશે નહીં!
ખાંડના ભાવ ઘટાડો!
ડુંગળીના ભાવ ઘટાડો!
રસોડાનું બજેટ બચાવો!
આમ જનતાને રાહત આપો!

આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી,
આ લડાઈ દરેક પરિવારની છે.
જનતાના હક માટે,
જનતાના પ્રશ્નો માટે,
આમ આદમી પાર્ટી હંમેશા જનતાની સાથે ઊભી રહેશે!

ઇન્કલાબ ઝિંદાબાદ!
આમ આદમી પાર્ટી ઝિંદાબાદ!
જનતા ઝિંદાબાદ!ઘર કેવી રીતે ચલાવવું?*

ઇથેનોલ ના નામે પેટ્રોલ સસ્તું કરવાની વાતો સરકારે કરી
પેટ્રોલ તો સસ્તું થયું નહીં લોકોની ગાડીઓ બગાડવા માંડી અને બીજી તરફ સામાન્ય પરિવારોના રસોડાનુ બજેટ ખોરવાયું આ ભાજપ સરકારની અણ આવડત છે.

📲Get App