🔥 TRENDING Signing Deals Is One Thing; Making The... RBI Signals Positive Services Demand O... Starlink, Jio, Airtel and BSNL Clash:... અભલોડમાં ચંપલની દુકાનમાં ભીષણ આગ, લાખો... Ajay Devgn's Drishyam 3 Surpasses ₹300... RBI Rate Hike Likely to Cushion Banks,...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં મંદિરોની દાનપેટીમાંથી રોકડ ચોરી કરનારને ‘A’ ડિવિઝન પોલીસે પકડ્યો
Crime

ભરૂચમાં મંદિરોની દાનપેટીમાંથી રોકડ ચોરી કરનારને ‘A’ ડિવિઝન પોલીસે પકડ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 24 Aug 2026, 08:35 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ તપાસમાં અંબાજી અને શક્તિનાથ મહાદેવ મંદિરોની ચોરીનો ભેદ ઉકેલ્યો, આરોપીએ 8થી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી.

ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ ચોરી કરનાર આરોપીને ‘A’ ડિવિઝન પોલીસે ઝડપી પકડ્યો છે.

પોલીસ તપાસમાં અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, અને પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં આઠથી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી.

CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહયોગથી કરવામાં આવેલી કાર્યવાહી દ્વારા રૂ.10,740નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું.

અન્ય મંદિર ચોરીના ગુનાઓ અંગે વધુ તપાસ ચાલુ છે.
📲Get App