🔥 ट्रेंडिंग एनबीसीसी मध्यप्रदेश में स्लम पुनर्वास... अलीवर जिला प्रमुख पद पर कांग्रेस की जी... કડીના પંથોડાગામમાં ઉસ્માનને સક્રિયતા શ... diwali रेणु जांगू बनीं हनुमानगढ़ जिला प्रमुख,... मनोहर सिंह भाटी ने बताया
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધાનેરા પોલીસએ ટાટા પંચ ગાડીમાં 95.41 કિ.ગ્રા મેફેડ્રોન પકડ્યો...

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 25 नव. 2026, 09:00 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાનેરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ નેનાવા ચેક પોસ્ટ પર ટાટા કંપનીની પંચ ગાડીમાં 95.41 કિ.ગ્રા મેફેડ્રોન પકડ્યો,જેની કિંમત 2,86,230 રૂપિયા હતી..

બનાસકાંઠાના-:
ધાનેરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 19 જૂન 2026ના રોજ નેનાવા ચેક પોસ્ટ પર રાજસ્થાનથી આવતી ટાટા કંપનીની પંચ ગાડી (રજી.નં. GJ‑38‑BG‑0851)માં 95.41 કિ.ગ્રા મેફેડ્રોન પકડ્યો, જેની કિંમત 2,86,230 રૂપિયા હતી.ચિરાગ કોરડીયા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા રેન્જના માર્ગદર્શન હેઠળ એસ ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ વાહન ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલી શોધી અને તપાસ માટે FSL ગાંધીનગર મોકલી.મેફેડ્રોનની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વિપુલભાઈ નરસિંહભાઈ જાતે કોળી પટેલ (બાવળા, અમદાવાદ), નીલમબેન વાઇફ ઓફ ગણપતભાઈ ભાવાભાઈ ગોહેલ (સાણંદ, અમદાવાદ), ગણપતભાઈ ભાવાભાઈ ગોહેલ (સાણંદ, અમદાવાદ) અને પ્રવિણભાઈ નારણભાઈ ગોહેલ (સાણંદ, અમદાવાદ) દ્વારા ગુનો કરવામાં આવ્યો હતો..

ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો રજીસ્ટર નંબર-11195018263164/2026 હેઠળ N.D.P.S.કલમ‑ક. 8(સી), 22(સી), 29 મુજબ કેસ દાખલ કર્યો.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એસ.ડી.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન,વિજયસિંહ ઝાલાજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન,ગોવિંદભાઈ અરજણભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધાનેરા પોલીસ સ્ટેશન,હરેશકુમાર શિવરામભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધાનેરા પોલીસ સ્ટેશન,પ્રકાશભાઈ મુળાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘાનેરા પોલીસ સ્ટેશન,મુકેશભાઈ જેતાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધાનેરા પોલીસ સ્ટેશન,પ્રકાશકુમાર બાબુભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધાનેરા પોલીસ સ્ટેશન,મકનસિંહ રણજીતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધાનેરા પોલીસ સ્ટેશન જેવા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસા આપવામાં આવી.
📲Get App