🔥 TRENDING Bollywood Producers Release 2026 Media... Amitabh Bachchan’s KBC 18 to Test Cont... Dilip Joshi Denies Exit Rumors from Ta... Salman Khan Skirts Maatrubhumi Queries... Accused in Road Assault Arrested in Gu... Karnataka Dy CM Parameshwara Advocates...
18 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
92.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ

92.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 04:14 PM 👁 22
92.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો

“કોમર્શીયલ કોન્ટીટી” જથ્થો જેની

કિ.રૂ.2,77,590/- તથા મોબાઇલ કિ.રૂ.25,000/- તથા એક્સેસ ટુ
વ્હિલર કિ.રૂ.70,000/- તથા રોકડ રકમ રૂ.9,300/- મળી કુલ્ કિ.રૂ.3,81,890/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી કાયદેસર કાર્યવાહિ કરતી રખિયાલ પોલીસ ટીમ
📲Get App