🔥 TRENDING बेडर जिले की 'अक्क पडे' ने बाळकी नगर म... बासवकालयन में स्वाभिमानी कल्याण पर्व र... अजमेर जिले में पंचायत चुनाव के पहले चर... અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં હાર્ટ... राजस्थान के बालेसर में पंचायत सरपंच चु... अशोकनगर में कलेक्टर ने दीपावली हेतु पट...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કે.એન. યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો; વિવિધ વિદ્યાશાખાના 9 સુવર્ણ, 6 રજત અને 7 કાંસ્ય ચંદ્રકથી 22 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા...

✍️ Reporter: Atul Thakor 🗓 25 Oct 2026, 09:26 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કે.એન. યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો; વિવિધ વિદ્યાશાખાના 9 સુવર્ણ, 6 રજત અને 7 કાંસ્ય ચંદ્રકથી 22 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શિક્ષણ આજે માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પરંતુ 21મી સદીની સશક્ત યુવાશક્તિનું માધ્યમ બન્યું છે : મુખ્યમંત્રીશ્રી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા, માતૃભાષા અને આધુનિક વિજ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે એઆઈ, સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, સ્પેસ ટેકનોલોજી, ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સમાં યુવાનો માટે તકોના દ્વાર ખુલ્યા છે...
📲Get App