🔥 ट्रेंडिंग जगाधरी में कूड़े का ढेर और स्ट्रीट लाइ... वार्ड 75 की कीचड़ वाली सड़क पर पार्षद... खरगोन में जामघाट पर ब्रेक फेल, बस खाई... सागर में पेड़ के नीचे मिले 20 साल पुरा... जयपुर परिवहन विभाग ने फर्जी दिव्यांग प... अजमेर हाई सिक्योरिटी जेल में इमरान उर्...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર નકલી દારૂકાંડઃ મુખ્ય આરોપી રઇસના 9 દિવસના રિમાન્ડ મંજૂર

✍️ रिपोर्टर: Mukeshkumar Makwana 🗓 22 अग. 2026, 12:08 AM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
21 Aug 2026 BHAVNAGAR

ભાવનગર નકલી દારૂકાંડઃ મુખ્ય આરોપી રઇસના 9 દિવસના રિમાન્ડ મંજૂર

ભાવનગરના નકલી દારૂકાંડ મામલે મુખ્ય આરોપી રઇસની મધ્યપ્રદેશના ભોપાલથી ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ઘટનામાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
📲Get App